વલસાડ: ઉમરગામ GIDCમાં આવેલ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતરફીનો માહોલ
જિલ્લાની ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ભીસણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
જિલ્લાની ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ભીસણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
પ્રકાશના પર્વ દિવાળી પર ભરૂચ શહેરમાં આગના કુલ 11 બનાવ બનતા ફાયર ફાયટરો દોડતા થયા હતા જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી
પ્રકાશના પર્વ દિવાળીની રાત્રીએ રાજ્યમાં છઅલગ અલગ જગ્યાએ આગના બનાવો સામે આવતા દોડધામ મચી જવા પામી હતી.
દાહોદના છાપરી નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.
વલસાડમાં વહેલી સવારે બસ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં નેશનલ હાઈવે પર લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી.
વલસાડ જિલ્લાના વાપી GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી અનુપ પેન્ટ કલર કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.
મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાસફાઈ અભિયાન ચાલી રહ્યું હતુ.