ભરૂચ ભરૂચ : ઝાડેશ્વર રોડ પર રાજ સ્કીન કેર ક્લિનિકમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબુ... ઝાડેશ્વર રોડ પર આવેલ શ્રી નિકેતન કોમ્પ્લેક્ષમાં આવેલ રાજ સ્કીન કેર ક્લિનિકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 02 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : અચાનક સાયરન વાગતા જ મોડાસાની કે.એન.શાહ શાળામાં મચી દોડધામ, મોકડ્રીલ જાહેર થતાં લોકોને રાહત..! અરવલ્લી જિલ્લાના મોડાસા મોડાસા શહેરની કે.એન.શાહ શાળામાં અચાનક સાયરન વાગતા જ દોડધામ મચી ગઈ હતી. By Connect Gujarat 25 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભોલાવ ઉદ્યોગનગરમાં આવેલ કંપનીમાં આગ,2 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો જેબસન્સ કંપનીમાં આગ ફાટી નિકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ જેના પગલે દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat 20 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દહેજની ઇન્ડિયન પેરોકસાઈડ કંપનીમાં લાગેલ આગ 3 ક્લાક બાદ કાબુમાં આવી, એક કામદારને ઇજા દહેજની દેશની સૌથી મોટી હાઇડ્રોજન પેરોકસાઈડનું ઉત્પાદન કરતી ઇન્ડિયન પેરોકસાઈડ કંપનીમાં શુક્રવારે લાગલી વિકરાળ આગે ઔદ્યોગિક જિલ્લાને એલર્ટ મોડમાં લાવી દીધો હતો. By Connect Gujarat 27 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : પ્લાસ્ટિકના દાણા બનાવતા યુનિટમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઈટરો દોડ્યા... પંચમહાલ જિલ્લાના હાલોલ-ગોધરા રોડ પર પ્લાસ્ટિકના દાણા બનાવતા યુનિટમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 15 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત યાત્રાધામ પાવાગઢના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગતા નાસભાગ,ડુંગર પર લાગી આગ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.રાત્રિના સમયે ડુંગર પર આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. By Connect Gujarat 30 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : હિંમતનગરમાં પાર્ક કરેલી કારમાં લાગી અચાનક આગ, ફાયર ફાઇટરો દોડ્યા... સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ R&Bની ઓફીસ નજીક કારમાં આગ લાગતા નાસભાગ મચી હતી, By Connect Gujarat 25 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: મુખ્ય બજારમાં આવેલી નોવેલ્ટીની દુકાનમાં ભીષણ આગ,ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ By Connect Gujarat 19 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરમાં ફરી એકવાર આગનું તાંડવ, અર્થવ એન્ટરપ્રાઈઝમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અર્થવ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી By Connect Gujarat 11 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn