ભરૂચ: આમોદમાં હાઈવા ટ્રકમાં આગથી દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઈવા ટ્રક ચાલક પરત જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈટેન્શન લાઈનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી
આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઈવા ટ્રક ચાલક પરત જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈટેન્શન લાઈનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી
અંકલેશ્વર વાલિયા રોડ પર જયાબેન મોદી હોસ્પિટલ નજીક ચાની કેબીન આવેલી છે.આ કેબિનમાં ગતરોજ મોડીરાત્રીના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલ હોટલ ફેલીસીટામાં એકાએક આગ ભભૂકી ઉઠતાં અફરા તફરી મચી જવા પામી હતી જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો
નેશનલ હાઇવે પર લુવારા ગામ પાસે આવેલ મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં ટાયરના જથ્થામાં અચાનક આગ લાગી હતી,ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ
ઝૂસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે મહાકુંભમાં સેક્ટર 22 ક્ષેત્ર સ્થિત છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે જ્યાં આગ લાગી ત્યાં કોઈ રહેતું ન હતું. કોઈ શ્રદ્ધાળુ ટેન્ટમાં અંદર ન હતા.
ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગની આ ઘટનામાં નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવાન અને કિશોર દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આગની ઘટનામાં સતત વધારો થયો છે.