અંકલેશ્વર: GIDCની પ્રયોશા હેલ્થકેર કંપનીમાં આગ ફાટી નિકળતા દોડધામ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજરોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. જીઆઇડીસીમાં આવેલ પ્રયોશા હેલ્થ કેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજરોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. જીઆઇડીસીમાં આવેલ પ્રયોશા હેલ્થ કેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
હૈયા હચમચાવતા રાજકોટ અગ્નિકાંડના તમામ મૃતકોને ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
તિવોલી વિસ્તારમાં એક હોસ્પીટલમાં અચાનક જ આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યાં છે
ભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે
લુમ્સના કારખાનામાં અચાનક આગ લાગતા આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. કાપડના યુનિટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું
આગ એટલી ભીષણ છે કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળાઓ દેખાય રહી છે. જોકે સદનશીબે હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.