નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ચાર્જિંગમાં મુકેલી 20 ઈ-રીક્ષાઓ ભડકે બળી, SOU સત્તા મંડળ તપાસમાં જોતરાયું...
જોતજોતામાં ચાર્જ થઈ રહેલી તમામ પિંક ઇલેક્ટ્રિક રીક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ
જોતજોતામાં ચાર્જ થઈ રહેલી તમામ પિંક ઇલેક્ટ્રિક રીક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મકાનોમા રહેલ બધી જ ધરવખરી સહિત બધોજ પશુ ધાસચારો આગમા સ્વાહા થઈ ગયો
ડીસામાં લગ્ન પ્રસંગ બાદ મંડપમાં ફાટી નીકળી આગ આગમાં ચોરી સહિત મંડપનો સામાન બળીને થયો ખાખ
સુરત કામરેજ તાલુકાની સુગર ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અમદાવાદ નજીક આવેલી ઝાક GIDCમાં આવેલા લાકડાંના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગતાં દોડધામ મચી હતી.
વડોદરાના ચોખંડી વિસ્તારમાં પાર્ક કરેલી અડધો ડઝન બાઇક વહેલી પરોઢીયે આગમાં દોડધામ મચી જવા પામી હતી.
રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી...