જામનગર : આપાતકાલીન સમયે બચાવ કામગીરી-ફાયર સેફ્ટીના સાધનો અંગે મનપા દ્વારા તાલીમ અપાય
ગુજરાત સરકારના આદેશ અનુસાર જામનગરમાં કોમર્શિયલ અને રહેણાંક મકાનોમાં ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય છે
ગુજરાત સરકારના આદેશ અનુસાર જામનગરમાં કોમર્શિયલ અને રહેણાંક મકાનોમાં ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય છે
અમરેલીના જુના માર્કેટ યાર્ડમાં આવેલ પ્રખ્યાત શિવમ પ્લાઝા સંકુલમાં 80 થી 85 જેટલી દુકાનો અને ઓફિસોને ચાર માસ પહેલા નોટીસ ફટકારવામાં આવી હતી
એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર NOC ન લેતા સિલિંગનું શસ્ત્ર ઉગામવામાં આવતા બિલ્ડરો અને મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે.
અમરેલી નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી, ફાયર સેફ્ટીના અભાવે શાંતા બા મેડિકલ કોલેજને માર્યું સીલ
અમદાવાદની 214 શાળાને ફાયર વિભાગની નોટિસ, ફાયર સેફ્ટીના અભાવના કારણે નોટિસ ફટકારાય.