વડોદરા : પાણીગેટ વિસ્તારના મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી, ફાયર ફાઇટરો દોડ્યા...
પાણીગેટ વિસ્તારના મકાનમાં ધડાકાભેર સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પાણીગેટ વિસ્તારના મકાનમાં ધડાકાભેર સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર અમરેલી શહેરના ક્રિષ્ના પેટ્રોલ પંપના માલિક પાસે મોબાઈલ ફોન ઉપર એક શખ્સે રૂ. 20 લાખની ખંડણી માંગી હતી.
તેલંગાણાના જોગુલામ્બા ગડવાલ જિલ્લામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો.
જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ ફરી એકવાર મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે.
અંકલેશ્વરમાં કલરનું ઉત્પાદન કરતી એશિયન પેઇન્ટસ કંપના થેલીક ડિવિઝનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
કોલેજ રોડ પર આવેલ ટુ વ્હીલરના શોરૂમમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી બાદમાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
સુરતના સચિનની એથર ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ કંપનીમાં ભયંકર આગ લાગી હતી જેમાં 27 કામદારો દાઝી ગયા હતા