અંકલેશ્વર: GIDCની ગ્લાયસીસ બાય પ્રોડક્ટ કંપનીમાં આગ, ગણતરીની મિનિટોમાં આગ પર મેળવાયો કાબુ
ભરૂચ અંકલેશ્વર જીઆઇડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ ગ્લાયસીસ બાય પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચ અંકલેશ્વર જીઆઇડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ ગ્લાયસીસ બાય પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
સુરતમાં સર્જાયેલા દર્દનાક તક્ષશિલા અગ્નિકાંડમાં નિર્દોષ બાળકોના જીવ હોમાય ગયા હતા,પોતાના વ્હાલસોયાને ગુમાવનાર પરિવારજનો યોગ્ય ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે,
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેસ્ટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
ફરી એકવાર કુવૈતમાં અગ્નિકાંડ થયું છે. અહીં કુવૈત સિટીમાં એક ફ્લેટમાં ભયંકર આગની ઘટના બની. જેમાં એક ભારતીય દંપતી અને તેમના બે બાળકો મૃત્યુ પામી જતાં હડકંપ મચી ગયું.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામ ખાતે પાર્ક કરેલી સ્કૂલ બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
આગની લપેટમાં આવતાં 16 લોકોના મોત થયું હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ સિચુઆન પ્રાંતના જિગોંગ શહેરમાં એક 14 માળનું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું જેના કારણે અનેક લોકો તેમાં ફસાઈ ગયા હતા.
ભરૂચમાં અંકલેશ્વર તાલુકાના હરીપુરા ગામે મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો