અંકલેશ્વર : સારંગપુર નજીક લાકડાના ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
અમદાવાદના દાણીલીમડામાં ચંડોળા તળાવ નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી
કેન્ટોન લેબોરેટરીઝમાં પ્રચંડ ધડાકા સાથે બોઇલર ફાટવાથી માતા-પુત્રી સહિત 4 લોકોના મૃત્યું થયાં છે જયારે 14 થી વધારે ઇજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં છે.