દેશ આંધ્રપ્રદેશમાં ભગવાન તિરૂપતિના પ્રસાદમાં જાનવરોની ચરબીનો ઉપયોગના આક્ષેપથી ખળભળાટ આંધ્રપ્રદેશમાં ભગવાન તિરુપતિના પ્રસાદને લઇને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ મૂક્યો છે કે વિતેલી સરકારે ભગવાન તિરુપતિના પ્રસાદના લાડુ તૈયાર કરવામાં જાનવરોની ચરબીનો ઉપયોગ કર્યો હતો. By Connect Gujarat Desk 20 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વિલાયત નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીના મોતથી ફફડાટ ગુજરાત | Featured | સમાચાર, ભરૂચના વાગરા તાલુકાના વિલાયત ગામમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા ફફડાટ ફેલાયો છે. By Connect Gujarat Desk 23 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડિયાના રતનપોર ગામની ખાડીમાં અસંખ્ય માછલીઓના મોત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર ગામ નજીક આવેલ ખાડીમાં રહસ્યમય સંજોગોમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતથી ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 29 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પશ્ચિમ વિસ્તારના મચ્છી માર્કેટમાં સાફ-સફાઈનો અભાવ, પાલિકા સામે વેપારીઓમાં રોષ... પશ્ચિમ વિસ્તારમાં આવેલ વર્ષો જૂની મચ્છી માર્કેટમાં મચ્છીના વેપાર સાથે સંકળાયેલી મહિલાઓ અને વેપારીઓની હાલત અત્યંત દયનીય થવા પામી છે. By Connect Gujarat 12 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : અમરાવતી ખાડીમાં વધુ એકવાર અસંખ્ય માછલીના મોત, બે’જવાબદાર ઉદ્યોગો સામે ગ્રામજનોમાં રોષ... અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે By Connect Gujarat 26 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વિશ્વની સૌથી મોટી વ્હેલ શાર્ક માછલીને રોટરી ક્લબ ખાતે પ્રદર્શન અર્થે મુકાય... ડિસ્કવરી સહિત નેશનલ જિયોગ્રાફી ચેનલ ઉપર જોવા મળતો વિશ્વનો સૌથી મહાકાય જીવ વ્હેલ શાર્ક માછલી આપણને હવે ભરૂચમાં જોવા મળી છે. By Connect Gujarat 11 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : સુકવેલી મચ્છીઓ પર વરસાદે ફેરવ્યું "પાણી", માછીમારોની વળતરની માંગણી દરિયામાંથી મહામહેનતે પકડેલી અને સુકવવા માટે મુકેલી માછલીઓ વરસાદમાં પલળી જતાં પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું By Connect Gujarat 29 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હાંસોટના ઇલાવ ગામ નજીક કિમ નદીમાંથી માનવ ચહેરા જેવી દેખાતી અલભ્ય માછલી મળી આવી હાંસોટના ઇલાવ ગામે દેખાય અલભ્ય માછલી, કિમ નદીમાંથી અલભ્ય માછલી મળી આવી. By Connect Gujarat 27 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn