ભરૂચ : પટેલ સોસાયટી નવરાત્રી મહોત્સવમાં દત્તક લેવાયેલા બે પૂરગ્રસ્ત ગામના પુરપીડિતોને સહાયની સરવાણી
નવરાત્રીનું પર્વ નર્મદા નદીના ઘોડાપુરથી બેઘર અને નિસહાય બનેલા છાપરા તેમજ બોરભાઠાના પુરગ્રસ્તો માટે ખુશીની લહેર લઈને આવ્યું હતું.
નવરાત્રીનું પર્વ નર્મદા નદીના ઘોડાપુરથી બેઘર અને નિસહાય બનેલા છાપરા તેમજ બોરભાઠાના પુરગ્રસ્તો માટે ખુશીની લહેર લઈને આવ્યું હતું.
જૂના સરફુદ્દીન ગામના આગેવાન ભરત વસાવા, અંકલેશ્વર યૂથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા સહિતના ગ્રામજનોએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.
નર્મદા જિલ્લાના સમસ્ત પુર અસરગ્રસ્ત ખેડૂતોએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતાં થયેલ તારાજીથી ૧૦૦ % વળતર ચુકવવા માંગ કરી હતી
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અંકલેશ્વરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સેવયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા.
જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકામાં વિનાશક પૂરના પગલે રોષે ભરાયેલા લોકોનો નેતાઓ બાદ સરપંચો પણ ભોગ બની રહ્યા છે.
નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે.
સરદાર સરોવર નિગમની બેદરકારીથી ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરને માનવસર્જિત પૂર હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે
પ્રોલાઈફ ફાઉન્ડેશન અને કે.કે. ઈન્ડસ્ટ્રીઝ સહિત હેલ્પ લાઇન ગ્રૂપ દ્વારા અંકલેશ્વરના પૂરગ્રસ્ત બોરભાઠા બેટ ગામમાં લોકોને ઘરવખરી અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.