વલસાડ : ખતલવાડામાં ટોકર ખાડીની બાજુમાં અનાજનો જથ્થો નાખતા લોકોમાં રોષ,સરકારી અનાજ હોવાની આશંકા
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામમાં દૂષિત અનાજનો જથ્થો અજાણ્યા લોકો દ્વારા ફેંકવામાં આવતા ગ્રામજનો રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામમાં દૂષિત અનાજનો જથ્થો અજાણ્યા લોકો દ્વારા ફેંકવામાં આવતા ગ્રામજનો રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે કાર્ડધારકો પાસેથી સરતા ભાવે અનાજ ખરીદી તેને વધારે ભાવે વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના રેશનિંગ દુકાનમાં અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે,ગ્રામજનોએ રેડ કરી ઘઉં-ચોખાનો જથ્થો પકડ્યો છે.બનાવને લઇ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘઉંના રૂપિયા 5 લાખથી વધુની કિંમતના શંકાસ્પદ જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસે કુલ રૂપિયા 15.45 લાખનો મુદ્દમાલ કબ્જે કર્યો છે