અંકલેશ્વર: સોશ્યલ મીડિયાને બના દી જોડી, ફિલિપાઈન્સની યુવતી સાત સમુંદર પાર ભારત આવી કર્યા લગ્ન !
અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી પર ઠરી હતી.સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા તે એક્સેપટ થઇ હતી.