ભરૂચ અંકલેશ્વર: મોપેડ પર વિદેશી દારૂની ખેપ મારતા 2 ઇસમોની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂના પાઉચ નંગ ૭૨ બોટલ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે 2 ઇસમોની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ By Connect Gujarat Desk 06 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે દઢાલ ગામેથી ટેમ્પમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.7.78 લાખનો મુદ્દામાલ જપ્ત ભરૂચ એલસીબીએ અંક્લેશ્વરના દઢાલ ગામની સિધ્ધેશ્વર રેસીડેન્સીમાં ટાટા ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૭.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો... By Connect Gujarat Desk 19 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : ટેમ્પોમાં ઓક્સિજનના બોટલની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ... ટેમ્પોમાં બનાવેલા ચોર ખાનામાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક સહિત અન્ય એક યુવકની રૂ. 7.59 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે By Connect Gujarat Desk 24 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ સહિત રૂ.7 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે ! બાતમીના આધારે પોલીસે મુલદ ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૫૨૭ નંગ બોટલ મળી આવી By Connect Gujarat Desk 16 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કાપોદ્રાની ક્રિષ્ના પાર્ક સોસા.માંથી રૂ.1.64 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે.જે બાતમી આધારે પોલીસે દરોડા પાડતા મકાનમાંથી રૂ.1.64 લાખની કિંમતની 1428 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી By Connect Gujarat Desk 08 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:વાલિયા પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.4.74 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૧૫૧૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૨.૬૯ લાખનો દારૂ અને એક ફોન તેમજ કાર મળી કુલ ૪.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો By Connect Gujarat Desk 05 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાલિયાના વટારીયા ગામેથી રૂ.1 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગરની ધરપકડ દારૂ અને બિયરનો રૂ.1.01 લાખનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આરોપી જેન્તી વસાવાની ધરપકડ કરી તેના પુત્ર સાહિલને વોન્ટેડ જાહેર કર્યો છે.બનાવની આગળની તપાસ વાલિયા પોલીસ ચલાવી રહી છે By Connect Gujarat Desk 25 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 બુટલેગરની ધરપકડ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને એકટીવા મળી કુલ ૪૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને ઝડપી પાડ્યો By Connect Gujarat Desk 19 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નૌગામા ગામેથી પોલીસે રૂ.14 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો નૌગામા ગામમાં બુટલેગરએ વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનના વાડાના ભાગેથી રૂપિયા 14,600ની વિદેશી દારૂની 96 નંગ બોટલ મળી આવી By Connect Gujarat Desk 13 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn