અંકલેશ્વર : વિદેશી દારૂના જથ્થા સાથે નવા દીવા ગામની મહિલા બુટલેગર સહીત 2 લોકોની એ’ ડિવિઝન પોલીસે કરી ધરપકડ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે નવા દીવા ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર સહીત 2 લોકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર: કેમિકલના ગોડાઉનની આડમાં વિદેશી દારૂના વેપલાના કૌભાંડ ઝડપાયું, ચાર આરોપીઓની ધરપકડ
પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦,૩૫૬ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૧૨.૦૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
ભરૂચ: અંકલેશ્વરના ભરણ ગામેથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ
અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમાં આવેલ પરીશ્રમ ફાર્મ પાસેથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા
ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓ ઝડપાયા
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગોલ્ડન બ્રીજ પાસેથી મોપેડ ઉપર લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોનો પીછો કરી ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર: ભડકોદ્રા નજીક કારમાં સંતાડાયેલ વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ
ભડકોદ્રા ગામના સિધ્ધેશ્વર બંગ્લોઝ સોસાયટીમાં નેત્રંગના કંબોડિયા ગામના કુખ્યાત બુટલેગરના ભાઈને કારમાં સંતાડેલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો
Web Stories
No more pages
/connect-gujarat/media/post_banners/d9a9ba1a7df72a0f12d9672c65804ddbfc93d004466a791f388fad3a9be773dd.webp)
/connect-gujarat/media/post_banners/50402864c3d66b6ad4bd764c2feb5a8bc89dbb510b45eea4dc8c6430ed5733e3.webp)
/connect-gujarat/media/post_banners/fa9018889f84661d7129e2c52a2d539983db39d55def208e010d283f68869fae.webp)
/connect-gujarat/media/post_banners/e317f34e12c2f21641639e2a05857b2888d4791b5cd17db2e558f5521911c7aa.jpg)
/connect-gujarat/media/post_banners/ac97894de2a7374413368e96eb71b71509e044daa1a36d31f7d6b8f4558d59d4.webp)
/connect-gujarat/media/post_banners/4a6e7287b50e2797359da204c9f09d5ee9ca1e5922e866fa71baf2f13ee2231b.webp)
/connect-gujarat/media/post_banners/20e98d879af228de8ec81232904653643bdb9d4abdf94365291879dd324554ad.webp)
/connect-gujarat/media/post_banners/98c7d09d840da01f8cb3ca9487b9455b53ab8423b05ac98bd05be68cabe9fd36.webp)
/connect-gujarat/media/post_banners/ca1677522c621af215d3e56d8bb30767942efc8f2546ac81a8cb323f1c43f140.webp)
/connect-gujarat/media/post_banners/74c607d718ffb21f9a4614ee6a71d7ae26250337e50a53636ef8b6cf2727951c.webp)