અંકલેશ્વર : હરીનગર બંગલોઝ સોસાયટીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,પોલીસે બુટલેગરની કરી ધરપકડ
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે હરીનગર બંગલોઝ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે હરીનગર બંગલોઝ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
ગુજરાતમાં બીજા નંબરની યોજાવનારી રથયાત્રા ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે રથયાત્રા ને લઈને પોલીસ તંત્ર પણ શહેર ના વિવિધ વિસ્તારો માં પેટ્રોલિંગ વધારી દીધું છે
ભરૂચના નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ કે.એન વાઘેલા અને પો.કમીઁ પેટ્રોલિંગમાં હતા
નવા દીવા ગામના શામજી ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર કિશન વસાવા અને સંજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભારતીય બનાવટી બોટલ નંગ 87 જેની કિંમત રૂપિયા 28,600 તથા બીયર નંગ 310 જેની કિંમત રૂપિયા 32,860 નો મુદ્દામાલ જપ્ત કર્યો