દીપડાને કેદની સજા..! : સુરત-માંડવીથી પકડાયેલ દીપડો ઝંખવાવ રિહેબિલિટેશન સેન્ટરમાં “પ્રથમ કેદી” બન્યો…
સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે, જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે
સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે, જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો છે.સિંહણ બાળકીને લઈને દૂર ભાગી ગઈ હતી.
અમરેલી જિલ્લાના રાજુલા વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટ ગાર્ડ પર પૂર્વ સરપંચ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો,ઈજાગ્રસ્ત મહિલા ગાર્ડને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં દીપડા દેખાવાની ઘટના હવે આમ વાત થઈ છે. ગત રાત્રે પણ મોટી વાલઝર ગામમાં દીપડો દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
અમરેલી જિલ્લાના ગીર કાંઠા ગામ વિસ્તારમાં રાનીપશુઓથી લોકો ફફડી રહ્યા છે,ધારીના જળજીવડી ગામના એક મકાનમાં દીપડો ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી,જોકે વન વિભાગ દ્વારા દીપડાને ટ્રાન્ક્યુલાઈઝ કરીને પકડવામાં આવ્યો હતો.
દેશ અને દુનિયામાં જળ, જમીન, હવામાં થતા વિવિધ પ્રદુષણ થકી પૃથ્વી ગોળાનું તાપમાન એકંદરે વધી રહ્યું છે. દરવર્ષે ઉનાળો વધુ આકરો બની રહ્યો છે,
આધુનિકીકરણની દોટમાં પ્રાચીન સંસ્કૃતિઓ ભૂંસાઈ રહી છે. ખાસ કરીને, આહાર અને વસ્ત્રોમાં પવનવેગે પરિવર્તનો આવી રહ્યા છે.