સતિશ કૌશિકના નિધન મામલે થયો મોટો ખુલાસો: પોલીસને મળી શંકાસ્પદ દવાઓ, ફાર્મ હાઉસનો માલિક થયો ફરાર.!
દેશના જાણીતા ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકના આકસ્મિક મૃત્યુથી સૌ કોઈ ચોંકી ગયા છે તો એવામાં આ વચ્ચે પોલીસે આ મામલે નવો ખુલાસો કર્યો છે.
દેશના જાણીતા ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકના આકસ્મિક મૃત્યુથી સૌ કોઈ ચોંકી ગયા છે તો એવામાં આ વચ્ચે પોલીસે આ મામલે નવો ખુલાસો કર્યો છે.
જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 3 અજાણી વ્યક્તિના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
તમને નવાઈ લાગી, નહીં? પરંતુ પેરુમાં કંઈક આવું જ બન્યું છે. અહીં 26 વર્ષના ફૂડ ડિલિવરી બોયની બેગમાંથી 800 વર્ષ જૂની મમી મળી આવી છે.
વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા પાસે દર્શનમ ફ્લેટ નજીક વિશ્વામિત્રી નદીમાં અંદાજે 15 ફૂટ લાંબા મહાકાય મગરનો મૃતદેહ તરતો દેખાયો હતો.
જુનાગઢની સિવિલ હોસ્પિટલના સામેના પાર્કિંગ એરિયામાં એક છકડો રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં યુગલના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી
નવસારીના ચીખલી તાલુકાના તલાવચોરા ગામની 22 વર્ષીય યુવતી નો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો હતો