ભાવનગર : આધારકાર્ડ ધારકોને ફોસલાવી મોટી છેતરપિંડી આચરનાર 2 ભેજાબાજોની ધરપકડ…
ભાવનગર GSTએ નોંધાવેલી ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે વિમલ મકવાણા અને કૃણાલ રાઠોડ નામના 2 શખ્સોને ઝડપી લીધા છે.
ભાવનગર GSTએ નોંધાવેલી ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે વિમલ મકવાણા અને કૃણાલ રાઠોડ નામના 2 શખ્સોને ઝડપી લીધા છે.
અમદાવાદની જાણીતી યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે આવેલા એક વૃદ્ધાનેગઠિયો લૂંટીને જતો રહ્યો.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે વધુ એક લૂંટનો બનાવ બનતા અટક્યો છે.
દિવસેને દિવસે ઓનલાઇનનો ક્રેઝ વધતો જાય છે, ત્યારે લોકો પણ હવે કેશલેસ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ મહત્વ આપી રહ્યાં છે.
આ છે અમરેલી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી, જ્યાં નીચી મુંડી કરીને બેસેલા ત્રણેય આરોપીઓ અગાઉ નકલી સાધુ બન્યા હતા.
લગ્ન બાદ દહેજ માંગવા સામે કડક કાયદા હોવા છતાં છાશવારે દહેજ માંગવાની કિસ્સાઓ સામે આવતા રહે છે.
આ સમયે રાખી સાવંતના જીવનમાં ભૂકંપ આવી ગયો છે. એક તરફ રાખીના માથા પર માતાનો છાયો નથી રહ્યો તો બીજી તરફ તેનું લગ્નજીવન મુશ્કેલીમાં છે.