સુરત : પાર્ટ ટાઇમ જોબની લાલચ યુવકને ભારે પડી, રૂ. 7.64 લાખની છેતરપિંડી કરનાર દિલ્હીના ભેજાબાજોની ધરપકડ
સુરત શહેરમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થોડાં દિવસ અગાઉ સુરતના એક યુવકને ટેલિગ્રામ પર મેસેજ આવ્યો હતો
સુરત શહેરમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થોડાં દિવસ અગાઉ સુરતના એક યુવકને ટેલિગ્રામ પર મેસેજ આવ્યો હતો
લવલી એન્ટરપ્રાઈજન નામે કાપડની ફર્મ બનાવી કાપડના વેપારીઓ પાસેથી કરોડોની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીની અમદાવાદ આર્થિક ગુન્હા નિવારણ શાખાએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં રહેલ ઠગ તાલીમ તાહિર ખાનની રાજસ્થાનના ભરતપુર જિલ્લાથી ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં એક વૃદ્ધને સોશિયલ મિડીયામાં મિત્રતા કરવી ભારે પડી ગઈ છે. સોશિયલ મીડિયા થકી વૃદ્ધની એક યુવતી સાથે ઓળખાણ થઈ હતી
ડિંડોલી વિસ્તારમાં આવેલ બાલાજી સોસાયટીમાં યોગ્ય રીતે રોડની કામગીરી નહીં થતા સ્થાનિકોએ નગરસેવકના હાય હાયના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી એ બે એવા ભેજાબાજ ગઠીયાઓની ધરપકડ કરી છે . પોલીસે પિયુષ પટેલ અને દેવસિંહ ઉર્ફે બકો નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદમાં એક વૃદ્ધા સાથે ફેસબુક પર ઇમોશનલ વાતો કરી આર્થિક મદદના બહાને અને બાદમાં ગિફ્ટ મોકલવાના નામે 33 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા નાઈઝિરિયન ગેંગના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.