ભરૂચ અંકલેશ્વર: ૐ તપોવન આશ્રમ ખાતે નિઃશુલ્ક નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં જરૂરીયાતમંદોએ લીધો લાભ અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ સ્થિત ૐ તપોવન આશ્રમ ખાતે નિઃશુલ્ક નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો હતો By Connect Gujarat 22 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ઉતરાયણ પૂર્વે પુરોહિત સેવા સંઘ દ્વારા વાહનચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડ વિતરણ કરાયા... પુરોહિત સમાજના પુરોહિત સેવા સંઘ ગ્રુપ દ્વારા શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક ઉતરાયણ પર્વને અનુલક્ષીને વાહનચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડને ટુ વ્હીલર પર ફીટ કરી આપવામાં આવ્યા હતા. By Connect Gujarat 11 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પાંડેસરાના નિઃશુલ્ક બુદ્ઘ વિહાર ક્લાસના વિદ્યાર્થીઓએ બંધારણની આવૃત્તિ સાથે યોજી સંવિધાન યાત્રા સુરત શહેરના પાંડેસરા વિસ્તારના નિઃશુલ્ક બુદ્ઘ વિહાર ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા સંવિધાનની આવૃત્તિ લઇ સંવિધાન યાત્રા કાઢવામાં આવી હતી. By Connect Gujarat 26 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત : નિ:શુલ્ક કૃત્રિમ હાથ-પગ બેસાડી આપવા માટેના કેમ્પનું સ્વામિનારાયણ ગોકુલધામ-નાર દ્વારા આયોજન સ્વામિનારાયણ ગોકુલધામ-નાર દ્વારા સમાજમાં ધર્મ, જ્ઞાતિ, પંથના ભેદભાવ વિના વિવિધ સ્વરૂપે દરેક સમાજને મદદ કરવામાં આવી રહી છે. By Connect Gujarat 26 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બહેનો માટે રક્ષાબંધનના દિવસે સીટી બસની મફત સવારી, પાલિકાએ આપી અનોખી ભેટ... ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી બહેનો માટે તમામ સીટી બસમાં મફત સવારી સુવિધા સાથે એક અનોખી ભેટ આપવામાં આવી છે. By Connect Gujarat 10 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : "ધ કાશ્મીર ફાઇલ્સ" ફિલ્મનું અનોખુ પ્રમોશન, ટિકિટ પર ગ્રાહકોને ગાંઠિયા-ચ્હાની ચુસ્કી તદ્દન ફ્રી “ધ કાશ્મીર ફાઇલ્સ” મુવીને લઇ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં આ ફિલ્મને અનેક વેપારીઓ પણ પ્રમોટ કરી રહ્યા છે, By Connect Gujarat 19 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રોટરી ક્લબ દ્વારા કોરોના દર્દીઓ માટે મેડિકલ સ્ટોર-કોન્સન્ટ્રેટર મશીન સેવાનો પ્રારંભ ભરૂચ શહેરમાં કોરોના દર્દીઓ માટે મેડિકલ સ્ટોર તથા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સેવાનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 24 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn