સુરત : જૂની અદાવતમાં મિત્રોએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું, 2 સગીર સહિત 3 શખ્સોની ધરપકડ...
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 21 વર્ષીય અલ્પેશ રાજપૂત પરિવાર સાથે રહેતો હતો. અલ્પેશને તેના મિત્રો સાથે અઠવાડિયા પહેલાં બોલાચાલી અને ઝઘડો થયો હતો.
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 21 વર્ષીય અલ્પેશ રાજપૂત પરિવાર સાથે રહેતો હતો. અલ્પેશને તેના મિત્રો સાથે અઠવાડિયા પહેલાં બોલાચાલી અને ઝઘડો થયો હતો.
શું તમને પણ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવાનું ગમે છે? તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખર, મેટાએ આ એપને વધુ સોશિયલ અને ઇન્ટરેક્ટિવ બનાવવા માટે ઘણી નવી ફીચર્સ જાહેર કરી છે.
જો તમે શિયાળાની ઋતુમાં હિલ સ્ટેશનની મુલાકાત લેવા માંગતા હો, તો તમે મહારાષ્ટ્રના આ સુંદર હિલ સ્ટેશનો પર જઈ શકો છો. આ 3 હિલ સ્ટેશન શહેરના ઘોંઘાટથી દૂર એકાંત અને શાંતિમાં સમય પસાર કરવા માટે યોગ્ય રહેશે.
જો તમે શિયાળામાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો આ વખતે રાજસ્થાન જાવ. જોધપુર કે જેસલમેર નહીં, પરંતુ અહીં અમે તમને એવી જ ઓફબીટ જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.
નવસારી જિલ્લાના વિજલપોર નજીક રામનગર વિસ્તારમાંથી પસાર થતા ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડર પર 2 યુવકોના ટ્રેનની અડફેટે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના વાગરાની એક યુવતીને સોશ્યલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભારે પડી હતી.વાગરા નગરમાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટીપાર્લર ચલાવે છે.
પ્રાણી પ્રેમીઓ માટે રણથંભોર બેસ્ટ જગ્યા છે.