ચોકલેટથી બનેલી આ વાનગી દરેકને ગમશે, ઘરે સરળતાથી કરો તૈયાર..!
વેલેન્ટાઇન સપ્તાહ ફેબ્રુઆરીમાં આવે છે. જેને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. જેમાં દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરને અહેસાસ કરાવે છે
વેલેન્ટાઇન સપ્તાહ ફેબ્રુઆરીમાં આવે છે. જેને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. જેમાં દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરને અહેસાસ કરાવે છે
વલસાડની જે.પી શ્રોફ આર્ટસ કોલેજમાં એક વિદ્યાર્થીનું કોલેજ કેમ્પસમાં જ મોત નિપજ્યું હતુ.ચાલતા ચાલતા વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો હતો.
અમદાવાદમાં એક વૃદ્ધા સાથે ફેસબુક પર ઇમોશનલ વાતો કરી આર્થિક મદદના બહાને અને બાદમાં ગિફ્ટ મોકલવાના નામે 33 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા નાઈઝિરિયન ગેંગના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
નરોડા વિસ્તારના નાના ચિલોડા રિંગરોડ પર ગત મોડી રાત્રે કારમાં મિત્રનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરતાં મિત્રને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો
ભાવનગરનો ચકચારી બનાવ, મિત્રોએ કરી મિત્રની હત્યા રૂ.4 હજારની લેતીદેતીમાં હત્યા કરાય
મીરાનગર પાસે ઝાડીઓમાંથી મળ્યો હતો મૃતદેહ, મૃતકના પીએફના નાણા મેળવવા ઘડયો હત્યાનો પ્લાન
ભરૂચમાં લગ્નેત્તર સંબંધનો કરૂણ અંજામ, મિત્રએ જ કરી મિત્રની હત્યા.