અંક્લેશ્વર : રાજપીપળા ચોકડી નજીક રચનાનગરમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા...
ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ભેગા મળી પૈસાથી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે
ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ભેગા મળી પૈસાથી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન બાતમી મળી હતી
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 12 હજાર મળી કુલ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભરુચ તાલુકાનાં લુવારા ગામની નવી નગરી સામે બીડમાં જુગાર રમતા સાત જુગારીયાઓને 33 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. આર.એચ.વાળા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
બોરિદ્રા ગામ જવાના માર્ગની બાજુમાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે. તેવી પોલીસને બાતમી મળી હતી
રાજસ્થાનના બાસવાડા જિલ્લાના 25 જેટલા જુગારીયાઓને ઝડપી પાડી તેમની પાસેથી પોલીસે 1.22 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો