ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલ નજીકની સોસાયટીમાંથી જુગાર રમતા 7 જુગારી ઝડપાયા…
LCB પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા જુગાર રમતાં 7 જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. LCB પોલીસે ઘટના સ્થળેથી 53,940 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
LCB પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા જુગાર રમતાં 7 જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. LCB પોલીસે ઘટના સ્થળેથી 53,940 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ડી માર્ટ પટેલ નગર પાછળ ઝુંપડપટ્ટી પાસે આવેલ રેલવે પાટા નજીક જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 10 મોબાઈલ ફોન 2 બાઈક મળી કુલ રૂપિયા 1.98 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
અંકલેશ્વર શહેર પોલીસે અંસાર માર્કેટ પાસે આવેલ કાઠીયાવાડી હોટલ પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા
જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામની સોનમ સોસાયટી પાછળ રેલ્વે લાઈન પાસે જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર શહેર પોલીસે સ્થળ પરથી રોકડ રકમ 24 હજાર અને 4 ફોન મળી કુલ કિંમત રૂપિયા 59 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો