ગાંધીનગર : પેથાપુરના સ્વામીનારાયણ મંદિર પાસેથી દોઢ વર્ષનું બાળક મળ્યું, માસુમને ત્યજી દેવાયાની આશંકા
પેથાપુર પાસે આવેલાં સ્વામીનારાયણ મંદિર પાસેથી એક દોઢ વર્ષનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું છે.
પેથાપુર પાસે આવેલાં સ્વામીનારાયણ મંદિર પાસેથી એક દોઢ વર્ષનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં બે બેઠકોની પેટાચુંટણીના પરિણામોએ કોંગ્રેસને વિચારતી કરી મુકી છે. લઘુમતી સમાજની બહુલ વસતી ધરાવતાં વોર્ડમાં પણ કોંગ્રેસને ભાજપ કરતાં ઓછા મત મળ્યાં છે.
ગાંધીનગર મહાનગર પાલિકા સહિત અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રવિવારના રોજ મતદાન થયું હતું. મંગળવારે સવારથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સ્ટ્રોંગ રૂમમાં પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યા છે આવતી કાલે સવારે 9 વાગ્યા થી ચુંટણીની મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચુંટણીના કારણે રાજકીય માહોલ બરાબર જામ્યો છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે 54 ટકા મતદાન થયું છે.