ગાંધીનગર: કોરોના બાબતે સાવચેતીના ભાગરૂપે આરોગ્યમંત્રી દ્વારા મોકડ્રીલનું કરવામાં આવ્યું આયોજન
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું
ગફલતભરી રીતે હંકારીને આવેલી કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા સવાર શિક્ષિકાનું ઉછળીને રોડ પર પટકાતા ઘટનાસ્થળે મોત નીપજ્યું
મૃતક ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા અને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવા મુદ્દે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
NDCના ૧૭ તાલીમી અધિકારીઓનું એક જૂથ બ્રિગેડીયર પૂંદીરના નેતૃત્વમાં ૧૭મી માર્ચ સુધી ગુજરાતની મુલાકાતે આવ્યું છે