ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વધુ સાત એમ.ઓ.યુ.કરાયા,૨૫ હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે
૪ હજાર કરોડથી વધુના રોકાણો માટે સાત MoU થયા છે. તેનાથી ૨૫ હજારથી વધુ રોજગારીની તકોનું નિર્માણ થશે
૪ હજાર કરોડથી વધુના રોકાણો માટે સાત MoU થયા છે. તેનાથી ૨૫ હજારથી વધુ રોજગારીની તકોનું નિર્માણ થશે
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
1 હજાર કરોડના રોકાણ થતાં 10 હજારથી વધુ રોજગારની તકો ઉભી થશે.
શહીદોના સન્માનમાં દેશભરમાં તા. 9 ઓગષ્ટથી તા. 19 ઓગષ્ટ સુધી “મેરી માટી મેરા દેશ” અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું
વડની વડવાઈઓ નીચે મહાકાલી માતાની સ્વયંભુ મૂર્તિ પ્રગટ થઈ છે. આ વડ દર વર્ષે ૩ ફુટથી વધારે ફેલાય છે...