નવરચિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ચાર્જ સાંભળ્યો, કહ્યું : પક્ષ-અપક્ષને સાથે લઈને ચાલીશુ...
નવરચિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે
નવરચિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે
રાજયપાલ આચાર્ય દેવવ્રતે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા.
ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે એટલે કે, દાદાએ આજે શપથ ગ્રહણ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.
ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સભ્યોની યાદી ચૂંટણી પંચ દ્વારા રાજભવન ખાતે સુપ્રત કરવામાં આવી
ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર આવતીકાલે ગુજરાતની ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાશે જેમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ સહિત 20થી વધુ મંત્રીઓ શપથ ગ્રહણ કરી શકે છે
આજે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કમલમ કાર્યલાય ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી.