ગાંધીનગર: હાર્દિક પટેલે ભાજપમાં કરી ધમાકેદાર એન્ટ્રી,CR પાટીલે ખેસ પહેરાવ્યો તો નિતિન પટેલે ટોપી પહેરાવી !
કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો.ભાજપ કાર્યાલય કામલ્મ ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે તેમણે ભાજપનો ખેસ પહેરાવ્યો હતો
કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો.ભાજપ કાર્યાલય કામલ્મ ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે તેમણે ભાજપનો ખેસ પહેરાવ્યો હતો
ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિત દેશના અલગ અલગ રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 મેના રોજ ગુજરાત આવી રહ્યા છે. 29 મેના રોજ નડિયાદ અને અમદાવાદમાં કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.
CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન 8 જીલ્લામાં નિર્માણ પામશે ચેરિટિ ભવન રૂ.22 કરોડની કરાય ફાળવણી
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજરોજ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા
ગાંધીનગરના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં આજે રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી.
યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે.