ગાંધીનગર: ભૂલ થવી એ પ્રકૃતિ છે તેમાં સુધારો કરવોએ પ્રગતિ છે,કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્યનું કેસરિયા કર્યા બાદ નિવેદન
દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ગાંધીનગર સ્થિત કમલ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના હસ્તે વિધિવત કેસરિયો ધારણ કર્યો
દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ગાંધીનગર સ્થિત કમલ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના હસ્તે વિધિવત કેસરિયો ધારણ કર્યો
રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદાને મોકૂફ રાખ્યા બાદ સરકારે કોઈ યોગ્ય વિકલ્પ ન આપતાં માલધારી સમાજ લડી લેવાના મૂડમાં આવ્યો છે.
ખેડબ્રહ્મા કોંગ્રેસનાં નેતા અશ્વિન કોટવાલે આજે કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની હાજરીમાં કેસરિયા કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઈ હતી.
ગાંધીનગરની કલોલ મામલતદાર કચેરીમાં ACBએ ટ્રેપ ગોઠવી મામલતદાર, નાયબ મામલતદાર અને ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની OMR જોવાશે પરીક્ષામાં માત્ર 38 ટકા ઉમેદવાર હાજર રહ્યા હતા