દિલ્હી: મંડાવલી વિસ્તારમાં યુવકની હત્યાથી ચકચાર, ગણપતિ પંડાલ સામે છરીના ઘા ઝીંકી આરોપી ફરાર
પંડાલ પાસે લોહીથી લથપથ યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ગભરાટ ફેલાયો. આ ઘટનાની માહિતી મળતા જ દિલ્હી પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
પંડાલ પાસે લોહીથી લથપથ યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ગભરાટ ફેલાયો. આ ઘટનાની માહિતી મળતા જ દિલ્હી પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
ગણેશ ચતુર્થીના આ સમગ્ર તહેવારમાં સૌથી ખાસ વાત બાપ્પાનો પ્રસાદ છે, અને ખાસ કરીને તેમના પ્રિય લાડુ. ભગવાન ગણેશને લાડુ ખૂબ ગમે છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત હેક્ષોન આર્કેડ ખાતે આ વર્ષે પંડાલમાં શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા છે, ત્યારે શ્રીજી સ્થાપન પૂજામાં મોટી સંખ્યામાં હેક્ષોન આર્કેડ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વિઘ્નહર્તા શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે ભરૂચ શહેરમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી
અંકલેશ્વર હાંસોટ પંથકમાં વિધ્નહર્તાના આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક વર્ષોમાં, આ વિશેષ ટ્રેનોની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2023 માં, રેલવેએ 305 ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી હતી, જે વર્ષ 2024 માં વધારીને 358 કરવામાં આવી હતી.
આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. બાપ્પાના ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે.
દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગણેશ આયોજકો દ્વારા શ્રીજીની આગમન યાત્રાનો આયોજન કરવામાં આવી રહ્યું છે