ભરૂચ અંકલેશ્વર: પોલીસની ઠંડી ઉડાડતા તસ્કરો, બે અલગ અલગ વિસ્તારમાં ચોરીના બનાવ અંકલેશ્વર પંથકમાં શિયાળની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓમા સતત વધારો થયો છે. તસ્કરોએ બે અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો By Connect Gujarat 25 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીરસોમનાથ: સરકારી નોકરીની લાલચ આપી લાખો રૂપીયા ખંખેરતી ટોળકી ઝડપાય,પોલીસે કાવતરાનો કર્યો પર્દાફાશ સરકારી નૌકરીની લાલચ આપી લાખો રૂપીયા ખંખેરતી ત્રણ શખ્સોની ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઈ મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. By Connect Gujarat 02 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત પોલીસને હંફાવનાર ચોર ટોળકી આવી દાહોદ પોલીસના સાણસામાં... રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત પોલીસને હંફાવનાર મધ્યપ્રદેશની વાહનચોર ટોળકીના 3 મુખ્ય સૂત્રધાર દાહોદ પોલીસના સાણસામાં આવી જતાં 41 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. By Connect Gujarat 15 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: કેબલ નાખવાના બહાને બીએસએનએલના કોપરના કેબલ વાયરોની ચોરી કરનાર ટોળકી ઝડપાય કેબલ નાખવાના બહાને BSNLના કોપરના કેબલ વાયરોની ચોરી કરનાર ટોળકીને કારેલીબાગ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 22 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર:ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી પાડી,જુઓ કેવીરીતે ચોરીના ગુનાને આપતા હતા અંજામ ભાવનગર એલસીબી પોલીસ બાતમીને આધારે કુંભારવાડાથી દસનાળા પાસે સફેદ કલરની ક્રેટા કારની તપાસ હાથ ધરવામાં આવી હતી. By Connect Gujarat 20 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા સુખા દુનાકે મર્ડર કેસઃ લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી, કહ્યું- જે બચી ગયા તેમનો પણ નંબર આવશે.! ફેસબુક પર પોસ્ટ શેર કરીને બિશ્નોઈ ગ્રુપે કહ્યું કે સુખાએ નાંગલ અંબિયા અને વિકી મિદુખેડાની હત્યા કરાવી હતી. By Connect Gujarat 21 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: ફેક્ટરીમાં ચોરી કરનાર ચડ્ડી બનીયાન ધારી ગેંગ ઝડપાય,પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ પોલીસે અલગ અલગ 4 જીલ્લાની ફેકટરીઓમાં ચોરી કરનાર ચડ્ડી બનિયાન ગેંગના 5 શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.. By Connect Gujarat 06 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : ATMમાં લોકોને છેતરી રૂપિયા આંતરી લેતી ટોળકી ઝડપાય, રોકડ સહિત 25 ATM કાર્ડ જપ્ત... નવસારીમાંથી ATMમાં લોકોને છેતરી રૂપિયા ઉપાડી લેતી ટોળકી LCB પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. By Connect Gujarat 04 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરતી ટોળકીના ચાર આરોપીઓની કરી ધરપકડ,રૂ. 3 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા રૂ.૩ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડી ચોરીના અનેક ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે By Connect Gujarat 28 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn