અંકલેશ્વર : યુવામિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં વિવિધ શાળાના બાળકો ગરબે ઘૂમ્યા !
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા ઉત્સવમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા ઉત્સવમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી
વડોદરાના માંડવી સ્થિત અંબામાતાના મંદિરે નવરાત્રી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. અહીં વર્ષોથી ફક્ત પુરુષોજ ગરબા ગાય છે.સાથે કુંવારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે.
રાજ્યભરમાં ઠેર ઠેર નવરાત્રી નો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શ્રી ખોડલધામ દક્ષિણ ગુજરાત ઝોનમાં ભરૂચ જિલ્લાના ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા નવરાત્રનો પ્રારંભ થયો છે.
ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ-2024માં ખેલૈયાઓએ પ્રથમ દિવસે ગરબાની રમઝટ બોલાવી મન મૂકી ગરબે ઘૂમ્યા હતા.
વડોદરા શહેરના LVP હેરિટેજ ગરબામાં એન્ટ્રી પાસને લઈને ખેલૈયાઓને કડવો અનુભવ થયો હતો,ઓનલાઇન પાસ બતાવવા છતાં પણ પ્રવેશ આપવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ નિમિત્તે માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
ગરબા રમવા માટે નો અનેરો ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે,અને ગરબાની સાથે સાથે પોતાની સુંદરતામાં નિખાર લાવવા માટે પણ ગરબા પ્રેમીઓ બ્યુટીશિયનની મદદ લેતા હોય છે.