સુરતસુરત: જાહેરમાં કચરો ફેંકનાર પર મહાનગર પાલિકા કરશે દંડનીય કાર્યવાહી શહેરમાં સોસાયટીની બહાર જમા થતાં કચરાના ઢગ દૂર કરવા સુરત મહાનગરપાલિકાએ જાહેરમાં કચરા ફેકનારો પર દંડીની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 11 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યપાલે ધર્મપત્ની પત્ની સાથે કરી ગુજરાત વિદ્યાપીઠ પરિસરની સાફ-સફાઈ, વિદ્યાર્થીઓને શ્રમદાન કરવા આહ્વાન ગુજરાત રાજ્યપાલ અને અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત તેમના ધર્મપત્ની અને લેડી ગવર્નર દર્શના દેવી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. By Connect Gujarat 20 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદરાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાથમાં પાવડો લઈ જાતે કરવી પડી સફાઈ, જુઓ શું હતી ઘટના મહાત્મા ગાંધીજીના સપનાને સાકાર કરનાર સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ પરિસરની ગંદકી ખુદ રાજયપાલ આચાર્ય દેવવ્રતે સાફ કરી હતી અને લોકોને સ્વરછતાનો સંદેશ આપ્યો હતો By Connect Gujarat 16 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: જાહેરમાં કચરો ફેંકનાર પર કડક કાર્યવાહી,અનેક દુકાનો સીલ હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમા ગંદકી કરનાર દુકાનદાર વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. By Connect Gujarat 16 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : કસક વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકી, ઉભરાતી કચરા પેટી અને ગટરો થી રહીશોમાં રોષ ભરૂચના કસક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભરાતી કચરા પેટી અને ગટરોથી રહીશોમા રોષ By Connect Gujarat 10 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : શ્રમિક મહિલાએ બદલ્યો કચરાનો "ચહેરો", જુઓ પ્લાસ્ટિક વેસ્ટમાંથી કેવું કર્યું વણાટ..! ભુજની શ્રમિક મહિલાએ ઊભી કરી પોતાની બ્રાન્ડ, પ્લાસ્ટિકના વેસ્ટ કચરામાંથી શરૂ કર્યું વણાટકામ By Connect Gujarat 30 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : રસ્તા પર થુંકવા અને કચરો ફેંકવા પર ઘરે જ આવી જશે ઇ- મેમો શહેરમાં તમે રસ્તા પર થુકો છો કે પછી જાહેરમાં કચરો ફેંકો છો તો ચેતી જજો.. આવું કૃત્ય કરનારાઓ સામે મહાનગર પાલિકા કડક હાથે કાર્યવાહી કરશે By Connect Gujarat 13 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વોર્ડ નંબર -10ના રહીશો સાથે પાલિકાનું ઓરમાયું વર્તન, રહીશોએ કર્યો ચકકાજામ ભરૂચના ફાટાતળાવ સહિત આસપાસના વિસ્તારોમાં પાલિકા ઓરમાયુ વર્તન રાખતું હોવાના આક્ષેપ સાથે વોર્ડ નંબર 10ના રહીશોએ ચકકાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.. By Connect Gujarat 03 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા અનોખી પદયાત્રા યોજાય, રસ્તે આવતા કચરાના જથ્થાને એકત્ર કરાયો... અમદાવાદ શહેરમાં આવેલ પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા સ્વછતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, By Connect Gujarat 26 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn