દેશઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી અને દીવા શાહ લગ્નગ્રંથીથી જોડાયા દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. By Connect Gujarat Desk 08 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશરાહુલ ગાંધીની કટાક્ષ, સાંસદોને PM મોદી અને અદાણીનો માસ્ક પહેરાવીને કર્યો રમુજી ઇન્ટરવ્યૂ વિપક્ષી સાંસદોએ PM મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ચહેરાના માસ્ક પહેરીને વિરોધ કર્યો હતો.આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ મણિકમ ટાગોર અને સપ્તગિરિ શંકર ઉલાકાએ માસ્ક પહેર્યાં હતા અને રાહુલ ગાંધીએ તેમનો ઈન્ટરવ્યૂ લીધો By Connect Gujarat Desk 09 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસઅમેરિકામાં ભ્રષ્ટાચારના આરોપો બાદ અદાણી ગ્રુપે આપી પ્રતિક્રિયા ગૌતમ અદાણી સહિત જૂથના 7 લોકો પર ગ્રીન એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને 25 કરોડ ડોલરથી વધુની લાંચ આપવાનો આરોપ છે. By Connect Gujarat Desk 21 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરી અદાણીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આરોપ બાદ કોંગ્રેસ અદાણી અને ભારત સરકાર પર આક્ષેપ કરી હર્યું છે By Connect Gujarat Desk 21 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસઅદાણી વિરુદ્ધ અમેરિકામાં લાંચ-છેતરપિંડીનો કેસ,સૌર ઊર્જાના કોન્ટ્રાક્ટ માટે સરકારી અધિકારીઓને બે હજાર કરોડ આપ્યાનો આરોપ અમેરિકાના આરોપ બાદ અદાણીએ પોતાના 600 મિલિયન ડોલરનો બોન્ડ રદ કરવાની જાહેરાત કરી છે.જોકે અદાણી ગ્રુપ પર લાગેલા આરોપ બાદ શેર માર્કેટમાં પણ ભારે પછડાટ જોવા મળી છે By Connect Gujarat Desk 21 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશએશિયાના ફરી સૌથી ધનિક વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ નેટવર્થના મામલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા,એશિયાના ફરી સૌથી ધનિક વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી By Connect Gujarat 01 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગૌતમ અદાણી, ગીતા રબારી સહિતના મહાનુભવોએ ગુજરાતમાં કર્યું મતદાન By Connect Gujarat 07 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસગૌતમ અદાણીને પાછળ છોડી મુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી ધનાઢ્ય વ્યકતી, 8.08 લાખ કરોડની સંપતિ.... રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પાછળ છોડીને સૌથી ધનાઢ્ય ભારતીય બની ગયા છે. By Connect Gujarat 10 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સઓડિશા ટ્રેન અકસ્માતને લઈને વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ અદાણીએ કરી મોટી જાહેરાત, પીડિતોના બાળકોને આપશે મફત શિક્ષણ ઓડિશામાં શુક્રવારે સાંજે થયેલા ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધા છે. ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટી રેલ દુર્ઘટના છે. By Connect Gujarat 05 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn