અંકલેશ્વર: GIDCમાંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાય, બુટલેગરની ધરપકડ
અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોલ્ડન પોઈન્ટ એકઝોટીક બંગલોઝ પાસે વિદેશી દારૂ ભરી કાર નંબર-જી.જે.05.જે.એલ 4124 આવનાર છે.
અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોલ્ડન પોઈન્ટ એકઝોટીક બંગલોઝ પાસે વિદેશી દારૂ ભરી કાર નંબર-જી.જે.05.જે.એલ 4124 આવનાર છે.
ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગાર્ડન સિટી રોડ પર ડિવાઇન વિદ્યાનિકેતન શાળા આવેલી છે. આ શાળામાં આજરોજ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાતના રહેણાંક વિસ્તારની સુંદરતામાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે અંકલેશ્વરના ગોકુલધામ ચાર રસ્તા નજીક ગદા સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે
જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઇ.ડી.સીના દેસાઇ પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં આવેલ પ્રિત ગુડઝ કેરીયર નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગારધામ ચાલી રહ્યું છે.
ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં નાનો મોટો વેપાર કરતી ધંધાર્થી મહિલાઓની દુકાનો તોડી પાડવા બાબતે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે મલ્ટીપલ લેવલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના નેજા હેઠળ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે જીઆઇડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવે છે.