ગીરસોમનાથ: કમોસમી વરસાદના કારણે તલાલા પંથકની કેસર કેરીને વ્યાપક નુકશાન
ગીર સોમનાથ જિલ્લા તાલાલા તાલુકામાં કેસર કેરીની સીઝન શરૂ થઈછે અને હજુ દસથી વીસ ટકા જ કેરી માર્કેટમાં આવી છે
ગીર સોમનાથ જિલ્લા તાલાલા તાલુકામાં કેસર કેરીની સીઝન શરૂ થઈછે અને હજુ દસથી વીસ ટકા જ કેરી માર્કેટમાં આવી છે
ગીર સોમનાથ જીલ્લામાં કેસર કેરીની આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો આ વર્ષે કેરીની નિકાસને લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત રાજ્યમાં કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો,
સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભારત સરકારના મંત્રી અર્જુન રામ મેઘવાલ તથા ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક, ધ્વજા પૂજનનો લાભ લઈ ધન્ય બન્યા હતા.
સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો શુભારંભ થયો છે. જે અંતર્ગત તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત તમિલ દર્શનાર્થીઓએ વિવિધ સ્થળની મુલાકાત કરી હતી