ગીર સોમનાથ: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે અભ્યાસલક્ષી સેમીનાર યોજાયો
રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે અભ્યાસલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે અભ્યાસલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
ભાવનગરના તળાજાથી 9 અશ્વ લઈને નીકળેલ શિવભક્તોનું મંડળ ગીર સોમનાથ જિલ્લા સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામના યુવાન ફોજમાં 19 વર્ષ સેવા આપી નિવૃત થતા સમસ્ત ગામ દ્વારા ફોજીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
હિન્દૂધર્મની આસ્થાનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આજે રાત્રીના 12 કલાકે અદભુત નઝારો જોવા મળ્યો હતો.
સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો કરાયો પ્રારંભ, 5 દિવસીય મેળા દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
કાર્તિકી પૂર્ણિમાના મેળાના 5 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.
રૂપિયા 58 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અતિ મહત્વપૂર્ણ બ્રિજ બનતા હજારો નાગરિકોને વર્ષો જૂની સમસ્યામાંથી મુક્તિ મળશે.