ગીર સોમનાથ: તાલાલા યાર્ડમાં ૧ લી મેથી ખુશ્બુદાર કેસર કેરીની સિઝનના થશે શ્રીગણેશ ..
ગીર સોમનાથ તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ- કમિશન એજન્ટોની બેઠક મળી હતી
ગીર સોમનાથ તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ- કમિશન એજન્ટોની બેઠક મળી હતી
સુત્રાપાડાના દરિયામાં સાગરખેડુની મદદથી વન વિભાગને દુનિયાની સૌથી મોટી માછલી ગણાતી વ્હેલ શાર્કનું સેટેલાઈટ ટેગિંગ કરવામાં સફળતા મળી છે.
તા. 19 એપ્રિલે ગુજરાતી ફિલ્મ તાંડવમ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલા ન્યુ એરા સિનેમા ખાતે માતૃશ્રી પ્રોડકશન દ્વારા બેઠક યોજાય હતી.
ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે. પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે. કારણ કે, કેરીમાં ખરણ આવ્યું છે.
એશિયાટીક સિંહોનું ઘર ગણાતુ ગીર અભ્યારણ્ય 4 જિલ્લાઓમાં પથરાયેલુ છે. જેમાં ગીરસોમનાથ, અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારના સહયોગ તેમજ આપણી સંસ્કૃતિ જાળવવા બનતી ગુજરાતી ફિલ્મો માટે અપાતી સબસીડીના લીધે બોલીવુડને ટક્કર આપે છે
વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે ભારતીય તટ રક્ષક દળના રૂ. 27 કરોડના ખર્ચે નવનિર્મિત આવાસો અને હેલિપેડનું રક્ષાસચિવના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.