અમદાવાદ : 68 વર્ષીય વૃદ્ધનો મોબાઇલમાં નિર્વસ્ત્ર વીડિયો બનાવી યુવતીએ રૂ. 2.69 કરોડ ખંખેર્યા...
અમદાવાદમાં એક વૃદ્ધને સોશિયલ મિડીયામાં મિત્રતા કરવી ભારે પડી ગઈ છે. સોશિયલ મીડિયા થકી વૃદ્ધની એક યુવતી સાથે ઓળખાણ થઈ હતી
અમદાવાદમાં એક વૃદ્ધને સોશિયલ મિડીયામાં મિત્રતા કરવી ભારે પડી ગઈ છે. સોશિયલ મીડિયા થકી વૃદ્ધની એક યુવતી સાથે ઓળખાણ થઈ હતી
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં માનસિક બીમાર યુવતી સાથે શારીરિક છેડતીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
દિલ્હીના દ્વારકા વિસ્તારમાં બાઇક પર આવેલા યુવકોએ એક વિદ્યાર્થીની પર એસિડ ફેંક્યું હતું. ઘટના બુધવાર સવારની છે.
નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાયેલી ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં વડોદરાની કિક બોક્સર મનીષા વાળાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભોપાલથી 20 હજાર કી.મી.ની સાયકલ યાત્રાએ નીકળેલ યુવતીનું ભરૂચમાં સ્વાગત કરવામાં આવ્યું હતું
શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીના લગ્ન બાદ તેના દાગીના સાસરિયાઓએ લઇ લીધા અને લોકરમાં મૂકી દીધા હતા.
અમદાવાદમાં રહેતી એક યુવતી સાયબર ક્રાઈમમાં પૂર્વ મંગેતર સામે છેડતી તેમજ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.