વલસાડ : મૃતક રિયાના ઓર્ગનથી અનામતાએ શિવમની કલાઈ પર રાખડી બાંધતા ભાવુકતા ભર્યો માહોલ છવાયો
વલસાડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો સંયોગ જોવા મળ્યો હતો,સ્વ.રિયાનો એક હાથ મુંબઈની અનામતાને ડોનેટ કરવામાં આવ્યો હતો,
વલસાડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો સંયોગ જોવા મળ્યો હતો,સ્વ.રિયાનો એક હાથ મુંબઈની અનામતાને ડોનેટ કરવામાં આવ્યો હતો,
સુરતના કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી.પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં લિવ ઈન રિલેશનશિપનો કરૂણ અંજામની ઘટનાથી ભારે ચકચાર મચી છે. બે વર્ષ પૂર્વે ઘરેથી ભાગીને પ્રેમી સાથે રહેતી 20 વર્ષીય યુવતીની પ્રેમીએ ઠંડે કલેજે હત્યા કરી હતી,
વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.
અંકલેશ્વર કાપોદ્રા પાટીયા પાસેની એક સોસાયટીમાં યુવતી સાથેના પ્રેમ સંબંધની રીસ રાખીને ચાર જેટલા તોફાની ઈસમોએ ધાંધલ ધમાલ મચાવી હતી,
ભરૂચના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક હાઈવા ટ્રકની અડફેટે મોપેડ સવાર યુવતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું
એક ઝાડ પર એક જ દોરીથી બે યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.ઘટના અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી.