ભરૂચ : વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે જંબુસરની 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત...
વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.
વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.
અંકલેશ્વરના ગડખોલમાં રહેતા અને કડિયા કામ કરતા પિતાની દીકરીએ બેચલર ઓફ સાયન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર તેમજ અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે
જૂનાગઢનાં ધંધુસર ગામની આંગણવાડીમાં અભ્યાસ કરતી આશરે 5 વર્ષીય સમીરા નામની બાળકીની પ્રતિભાએ સૌ કોઈને આશ્ચર્યમય બનાવી દીધા છે
સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની એક દીકરીથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો,
બનાસકાંઠામાં વિદ્યાર્થીનીનો નગ્ન વિડીયો બનાવીને તેને બ્લેકમેલિંગ કરીને સાત નરાધમ મિત્રોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવનને ICC દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ ધવનને ચેમ્પિયન્સ ટ્રોફીનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વાંકલ-બોરિયા માર્ગ પર એક યુવકે યુવતીનું ચપ્પુ વડે ગળું કાપી નાખતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
નવસારીના ખેરગામ તાલુકાના એક ગામમાં સગીરાનું શારીરિક શોષણ કરી તેને ગર્ભવતી બનાવી મારી નાંખવાની ધમકી આપવા અંગેની ઘટનામાં પોલીસે કૌટુંબિક કાકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં હિન્દુ યુવતી સાથે લિવ ઈન રિલેશનશિપમાં ભાડેથી રહેવા માટે પશ્ચિમ બંગાળના મુસીબુલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવતા SOG પોલીસના હાથે ઝડપાયો છે.