“તમે મને ખૂબ ગમો છો..!” કહી વડોદરામાં યુવતીની છેડતી કરનાર ફૂડ ડિલિવરી બોયની પોલીસે કરી ધરપકડ...
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં ફૂડ ડિલિવરી કરવા આવેલા યુવકે એક યુવતીની છેડતી કરતાં પોલીસે ફૂડ ડિલિવરી બોયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં ફૂડ ડિલિવરી કરવા આવેલા યુવકે એક યુવતીની છેડતી કરતાં પોલીસે ફૂડ ડિલિવરી બોયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં વહેલી સવારે 18 વર્ષીય યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
સુરતના પાંડેસરામાં ઘરમાંથી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો,તેણીના પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
સુરતમાં વિદ્યાર્થિની સહિત 3 આત્મહત્યાની ચકચારી ઘટનાઓ સામે આવી છે, ત્યારે આપઘાતની ત્રણેય ઘટનાઓએ પરિવારોને શોકની સાથે શંકા-કુશંકામાં ગરકાવ કરી દીધા છે.
ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીને કડક સજાની માંગ સાથે કલેકટરને રજૂઆત કરી હતી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સાબર ડેરી નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારે નાણાકીય મામલે બાળકીનો વેચાણ કરવાના મામલે નવો ખુલાસો સામે આવ્યો હતો,
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના તાજપુરા વિસ્તારમાં 27 વર્ષીય પ્રેમમાં પાગલ યુવતીએ વીડિયો બનાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં દરમિયાન અ.હે.કો. જગદિશસિંહ રણજિતસિંહ તથા અ.પો.કો. નિલેશસિંહ ભાણાભાઇનાઓએ ભડકોદરા બીટ વિસ્તારમાં આવેલ