ગુજરાત ભાવનગર : કોર્પોરેશનના રોગજન્ય પાણી પીવાથી માતાએ દીકરી ગુમાવી, AAPએ મનપા પહોંચી માંગ્યો ખુલાસો ભાવનગર શહેરમાં આવેલ A ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળ વાલ્મિકી વાસમાં રહેતા ચકુબેન ચૌહાણે પોતાની તાજી જન્મેલી દીકરી ગુમાવી હતી By Connect Gujarat Desk 06 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરામાં સમતા વિસ્તારમાં શ્વાને બાળકીનું માથું ફાડી નાખ્યું, જાણો પછી શું થયુ..? સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોરના ટેનામેન્ટમાં ઘરમાં ઊંઘતી માત્ર પાંચ મહિનાની બાળકી પર શ્વાને હિંસક હુમલો કરી બાળકીનું માથું ફાડી નાખ્યું. By Connect Gujarat Desk 04 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: ગટરમાં ત્યજી દેવાયેલ નવજાત બાળકી મોત સામે જંગ જીતી સ્વસ્થ થઈ, બાળકીનું શહેરના લોકોએ નામ સુજલ પાડ્યું ભરાડા ગામના ગટરના નાળામાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીના માતા પિતાની ભાળ ન મળતા જિલ્લા વહીવટી તંત્ર દીકરીની વ્હારે આવ્યું હતું અને બાળકીનું નામકરણ કરવામાં આવ્યું. By Connect Gujarat Desk 06 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : સગીરાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટનામાં ૩ આરોપીઓને આજીવન કેદ ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ નજીકથી એક સગીરાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટનામાં ઝડપાયેલા ૩ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી By Connect Gujarat 07 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત : નેપાળી યુવતીના આપઘાત કેસમાં હોટલના માલિક સંજય કુંભાણીની ધરપકડ હોટેલના સંચાલક અને ક્રિપટો કરન્સીમાં મોટું માથું ગણાતા સંજય કુંભાણીની ધરપકડ By Connect Gujarat 24 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરામાં સુરત જેવી ઘટના ઘટતા માંડ અટકી,પૂર્વ પતિએ યુવતીના ગળાના ભાગે હથિયાર વડે કર્યો હુમલો સમગ્ર રાજ્યને હચમચાવી મુકનાર સુરતમાં બનેલી ઘટના જેવી ઘટના આજે વડોદરામાં બનતા રહી ગઈ હતી. By Connect Gujarat 17 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : એરથાણ ગામમાં મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના 6 સભ્યો દટાયા; બે વર્ષની બાળકીનું મોત એરથાણમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાઈ, ઘટનામાં બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત By Connect Gujarat 12 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn