સુરત : CWG 2022માં ટેબલ ટેનિસમાં હરમિત દેસાઈએ ગોલ્ડ જીત્યો, પરિવારજનોએ જીતને વધાવી
કોમનવેલ્થમાં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મળતા સુરતના હરમિત દેસાઈના માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છવાયા હતા
કોમનવેલ્થમાં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મળતા સુરતના હરમિત દેસાઈના માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છવાયા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ પર આવેલ રામેશ્વર વીલા સોસાયટીના મકાનમાં હાથફેરો કર્યો હતો.
વડિયા ગામની સુરગવાળા હાઈસ્કૂલના વિદ્યાર્થી ધ્રુવ હીરપરાએ દેશ લેવલની ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત રાજ્ય સાથે અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ પરના મીઠીરોહર તેમજ અન્ય 2 આરોપીઓને અમરેલી અને ભાવનગરથી ઝડપી પાડવામાં આવ્યા હતા
કાગડાપીઠ વિસ્તારમાં એક ગજબનો બનાવ બન્યો છે. ખાનગી ઓફિસનો એક કર્મચારી ઓફિસના લોકરમાંથી 47 લાખ રૂપિયાની ચોરી કરીને ભાગી ગયો હતો.
અંદાડા ગામે હાઈવેને અડીને આવેલ ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપમાં ગત રાતે એક સાથે સાત મકાનોના તાળાં તૂટતાં ખળભળાટ મચી જવા પામી છે.
હિંમતનગરના મહેતાપુરા રહેતા સોની પરિવારના ઘરમાં મોટી ચોરી થઈ હતી. ત્યાર બાદ સીસીટીવીના આધારે પોલીસે તાપસ હાથ ધરી હતી.
કામરેજ તાલુકાના કઠોર વિસ્તારના સોની બજારમાં આવેલી સ્મિત જવેલર્સની દુકાનમાં ગત રાત્રે તસ્કર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.