ભરૂચ: અઢી વર્ષની બાળકી અને પતિ સામે જ પત્નીએ નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ, બચાવવા જતા પતિના હાથમાં માત્ર સ્વેટર આવ્યું.!
ભરૂચના કેબલબ્રિજ અને ગોલ્ડનબ્રિજ ઉપરથી ગણતરીના કલાકોમાં જ મોતની બે છલાંગની ઘટનાઓ સામે આવી છે.
ભરૂચના કેબલબ્રિજ અને ગોલ્ડનબ્રિજ ઉપરથી ગણતરીના કલાકોમાં જ મોતની બે છલાંગની ઘટનાઓ સામે આવી છે.
ગોલ્ડન બ્રિજની વચ્ચે બન્ને મોટરસાયકલ સામસામે અથડાતા 5 લોકો રોડ ઉપર પટકાયા હતા. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું
મધ્યપ્રદેશમાં અવિરત વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ હતી
ભરૂચ નજીક નર્મદા નદીમાં સતત પાણીની આવકને પગલે ગોલ્ડન બ્રિજની સપાટી 28 ફૂટે પહોંચી છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં 4.12 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 20 ફૂટે પહોંચી છે
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, ગોલ્ડન બ્રિજ નજીક નદીની સપાટી વધતાં તંત્ર એલર્ટ