AAPના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર: AAPએ અત્યાર સુધીમાં 73 ઉમેદવારો કર્યા જાહેર, વાંચો કોને ક્યાથી મળી ટિકિટ
અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ 73 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કર્યા છે
અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ 73 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કર્યા છે
ગોપાલ ઇટાલિયા ની થઈ હતી ધરપકડ, દિલ્હીથી સીધા પહોંચ્યા ખોડલધામ, સમાજ સાથે હોવાનો આપ્યો સંકેત
રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સરકારને ઘેરવા હવે આપ સક્રિય થઇ છે તેના ભાગરૂપે 15 મી જૂનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં વીજળીનુ આંદોલન શરૂ કરવા જઈ રહી છે.
ગુજરાતમાં ભાજપના શાસનને 27 વર્ષ થયા છે, અને આ વર્ષે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ દેખાઈ રહ્યો છે