ગુજરાતનર્મદા : ડેડિયાપાડાના ચોપડી-રીંગાપાદર ગામે ચાર કિમી સુધી પગપાળા ચાલી ચૂંટણી સ્ટાફે ફરજ નિષ્ઠા નિભાવી અધિકારી અને કર્મચારીઓએ તમામ સામગ્રી જાતે જ ઉંચકી તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા સાથે ઉબડ ખાબડ રસ્તે અંદાજે ચાર કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલીને મતદાન મથકે પહોંચી તેઓની ફરજ બજાવી By Connect Gujarat Desk 22 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી By Connect Gujarat Desk 22 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : નવા બોરભાઠા ગામ સમરસ જાહેર થતા સરપંચ અને સભ્યોને આવકારતા ગ્રામજનો અંકલેશ્વર તાલુકાનું નવા બોરભાઠા ગામ સમરસ જાહેર થયું હતુ.અને સરપંચ તેમજ સભ્યોની ટીમ દ્વારા ગામના સર્વાંગી વિકાસની ખેવના વ્યક્ત કરવામાં આવી.... By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સવારે 11 વાગ્યા સુધી સરેરાશ 15 ટકા મતદાન ભરૂચ જિલ્લાની 431 ગ્રામ પંચાયતોમાં રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઇ ચુકયો છે. By Connect Gujarat 19 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : 413 ગ્રા.પં.માં ચુંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ, બુથ પર જવા પોલિંગ સ્ટાફ રવાના ભરૂચની 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. જિલ્લાના 878 જેટલા બુથો પર મતદાન કરાવવામાં આવશે By Connect Gujarat 18 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા મળી ચૂંટણી પંચની મહત્વની બેઠક. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા એટલે કે, ડિસેમ્બર 2021માં રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. By Connect Gujarat 15 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નાટક અને રંગોળીના માધ્યમથી મતદાન માટે જાગૃતિનો પ્રયાસ, મુન્શી સ્કુલમાં યોજાયો કાર્યક્રમ મુન્શી સ્કુલમાં યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ 19મી ડીસેમ્બરના રોજ યોજાશે ગ્રામ પંચાયતોની ચુંટણી By Connect Gujarat 14 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી : પારિવારિક રાજકારણ ગરમાયું, મહિલા સરપંચ પદ માટે મેદાને ઉતરી દેરાણી-જેઠાણી... દેરાણી-જેઠાણી સામ સામે પ્રચારની કામગીરીનો પ્રારંભ કર્યો સરપંચ પદ માટે 11 મહિલા ઉમેદવારોએ મેદાનમાં ઉતરી By Connect Gujarat 12 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: આ ગામમાં અત્યારસુધી નથી યોજાય ચૂંટણી,જુઓ અનોખા ગામની કહાની ગ્રામ પંચાયત સમરસ કરવાની દિશામાં આગળ વધી રહી છે દેશમાં ચૂંટણી યોજવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે By Connect Gujarat 01 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn