અંકલેશ્વર : નૌગામા ગામે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી, લોકડાયરા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે રોકડિયા હનુમાન મદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે બિરજુ બારોટે ડાયરાની રમઝટ બોલાવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે રોકડિયા હનુમાન મદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે બિરજુ બારોટે ડાયરાની રમઝટ બોલાવી હતી.
શહેરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 11માં પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના નવા તવરા ગામે ભાથીજી દાદા રામાપીર દાદા અને વેરાઇ માતાજીના મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે તા. તા. 2 અને 3 ડિસેમ્બર 2023ના રોજ શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
“મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના મીની મુંબઇ ગણાતા ગાંધીધામ શહેર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગૌરવપૂર્ણ રીતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અને શ્રી સૂર્યમુખી હનુમાનજીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
નવાડેરા વિસ્તાર સ્થીત દત્ત મંદિર ખાતે ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા દત્ત જયંતિની દબદબાભેર ઉજવણી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવા તવરા ગામમાં આવેલ મંદિરે દેવી-દેવતાઓની પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે પૂજન અર્ચન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવ્યું હતું.
સૂર્યપુત્રી તાપીના અવતરણ દિવસ નિમિત્તે સુરતના જહાંગીરપુરા નજીક કુરુક્ષેત્ર સમસાન ભૂમિ ખાતે તાપી નદીના કિનારે 851 મીટર લાંબી વિશાળ ચૂંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી.